Linked Node

  • Determinants of TB Disease

    Learning Objectives

    The learner will be able to list the biological, bahavioural, socio-economic and occupational determinants of Tuberculosis.

Content

ટીબી ના જોખમી ગ્રુપ 

જૈવિક રીતે જોખમી ગ્રુપ

વર્તણૂક રીતે જોખમી ગ્રુપ  

સામાજિક-આર્થિક જોખમી ગ્રુપ  

વ્યવસાયિક રીતે જોખમી ગ્રુપ  

  • એચ.આઈ.વી.(PL HIV) સાથે જીવતા લોકો
  • છેલ્લા 2 વર્ષમાં ટીબીથી સંક્રમિત થયેલા લોકો
  • ડાયાબિટીસ, કિડની રોગ, કેન્સર, વગેરે જેવા દર્દીઓ
  • હાલના ફેફસાના રોગના દર્દીઓ 
    ઉંમર લાયક વ્યક્તિ 
  • તમાકુ અને દારૂનુ વ્યસન  
  • કુપોષણ
  • ટીબી સંક્રમિત દર્દીના સંપર્કમાં રહેલ વ્યક્તિ
  • ઓછા હવા ઉજાશ અને ભીડભાડવાળા વિસ્તારોમાં રહેતી વ્યક્તિ
  • ગરીબી અને કુપોષણ
    બેઘર વ્યક્તિઓ 
  • ખાણકામ
  • પથ્થરનું ખાણકામમાં કામ કરતા લોકો (સિલિકોસિસ)
  • બાંધકામ નું કામ કરતી વ્યક્તિ 
  • સ્થળાંતરિત કામદાર 

Content Creator

Reviewer