Content Status

Type

Linked Node

  • Tuberculosis

    Learning Objectives

    At the end of the page, the learner will be able to
    - State tuberculosis (TB) is a communicable disease
    - Recall the causative agent of TB
    - List the types of TB based on part affected and
    - State the mode of TB spread

Content

ટ્યુબરક્યુલોસિસનો પરિચય

આકૃતિ 1: ટ્યુબરક્યુલોસિસ માટે કારણભૂત એજન્ટ બેસિલસ છે:- માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (M.TB)

  • ટ્યુબરક્યુલોસિસ (ટીબી) એ એક ચેપી રોગ છે જે ખરાબ સ્વાસ્થ્યનું મુખ્ય કારણ છે.
  • ટીબી, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (M.tb) નામના જંતુ (બેક્ટેરીયા)થી થતો ચેપી રોગ  છે.
  • ટીબી રોગ સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે (પલ્મોનરી ટીબી) (80%) પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે (એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી/Extra Pulmonary TB)(20%).
  • તે ત્યારે ફેલાય છે જ્યારે ટીબીથી બીમાર લોકો બેક્ટેરિયાને હવામાં બહાર કાઢે છે (ઉદાહરણ તરીકે ઉધરસ, છીંક, બૂમો પાડવી અથવા ગાવાથી).
  • તે વિશ્વભરમાં મૃત્યુના ટોચના 10 કારણોમાંનું એક છે અને એક જ ચેપી એજન્ટથી મૃત્યુનું મુખ્ય કારણ છે.

Resources

Page Tags

Content Creator

Reviewer