Linked Node
DBT Schemes in NTEP
Learning ObjectivesThe learner will be able to
- List the DBT Schemes in NTEP
- Enumerate beneficiaries under each DBT scheme and
- State the benefit amount in each scheme
NTEP માં DBT યોજનાઓ
લાભાર્થી/ Beneficiary એવી વ્યક્તિ અથવા સંસ્થા છે જે સરકારની પ્રોત્સાહક યોજના હેઠળ લાભ મેળવે છે.
લાભ/ Benefit: લાભાર્થીને ચૂકવણીનો વ્યવહાર
યોજનાઓ |
લાભાર્થી |
રકમ |
નિક્ષય પોષણ યોજના (NPY) |
|
રૂ. 500 પ્રતિ સારવાર મહિને હપ્તા તરીકે ચૂકવવામાં આવે છે |
આદિજાતિ સહાય યોજના |
આદિજાતિ ટી.યુ. માં રહેતા ટીબીના દર્દીઓ |
રૂ 750 (એક વખત) |
સારવાર સહાયકને ઓનોરેરીયમ |
દર્દીઓના સારવાર સહાયકો જેમણે સારવારની સફળતાનું પરિણામ પ્રાપ્ત કર્યું છે |
ડીએસ ટીબીના દર્દીઓ માટે રૂ. 1,000 ડીઆર ટીબીના દર્દીઓ માટે રૂ. 5,000 |
નોંધણી અને પરિણામો (આઉટકમ) માટે પ્રોત્સાહન |
ખાનગી આરોગ્ય સુવિધાઓ:
|
માહિતી આપનાર અથવા નોંધણી માટે પ્રોત્સાહન તરીકે રૂ. 500 રૂ. 500 માત્ર સિંગલ અને મલ્ટિ-પ્રેક્ટિશનરને પરિણામની ઘોષણા માટે |
લાભાર્થી માટે બેંકની વિગતો દાખલ થતાંની સાથે જ નિક્ષય તે બેંક વિગતોને માન્યતા માટે PFMSને મોકલે છે, જે એક સમયની પ્રવૃત્તિ છે, સફળ માન્યતા સૂચવે છે કે લાભાર્થીના બેંક ખાતાની વિગતો માન્ય છે.
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments