Linked Node
Adverse Drug Reactions(ADRs) to Second Line Treatment
Learning ObjectivesThe learner will be able to list the Adverse Drug Reactions to Second Line Treatment
Content
સેકન્ડ લાઇન દવાઓની (બીજી હરોળની દવાઓ) આડસર (ADRs)
સેકન્ડ લાઇનની સારવારથી થતી સામાન્ય પ્રતિકૂળ આડઅસર નીચે મુજબ છે
આકૃતિ: બીજી લાઇનની દવાઓ માટે પ્રતિકૂળ દવાની આડઅસર
આડઅસર ની ઓળખ થવી જોઈએ, તેનું નિરીક્ષણ કરવું જોઈએ અને દર્દીને સામાન્ય લક્ષણો માટે નજીકના સારવાર કરનાર ડૉક્ટર અથવા ગંભીર લક્ષણો માટે જીલ્લા ડીઆર-ટીબી કેન્દ્રો ખાતે રીફર કરવું જોઈએ, જો જરૂરી હોય તો, જ્યાં દર્દીને દાખલ કરવાની સુવિધા ઉપલબ્ધ છે તેવા જિલ્લા ડીઆર-ટીબી કેન્દ્રો પર દાખલ કરી શકાય છે અથવા નોડલ ડીઆર-ટીબી કેન્દ્ર માં દાખલ કરવા માટે રીફર કરી શકાય છે.
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments
Comments
Revision: ADR of second line drugs
drharshshah Wed, 22/03/2023 - 22:20
Please check.