Linked Node

  • Presumptive TB

    Learning Objectives

    Define Presumptive TB, classify presumptive TB and discuss implications of identifying persons with presumptive TB

Content

સંભવિત ટીબી

સંભવિત ટીબી કેસ (અગાઉ  શંકાસ્પદ ટીબી તરીકે ઓળખાતુ)   એવા દર્દીનો સંદર્ભ આપે છે જેને ટીબી રોગ ના લક્ષણો હોય છે અને જેમને ગળફાની તપાસની ભલામણ કરવામાં આવે છે.

 

સંભવિત ટીબી (Presumptive TB) ને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે

1.     સંભવિત ફેફ્સાનો ટીબી 

2.     સંભવિત ફેફસા સિવાયનો ટીબી 

3.     સંભવિત બાળરોગ ટીબી
 

સંસાધનો/Resources:

·       Technical and Operational Guidelines for TB Control in India 2016

        Definitions and reporting framework for tuberculosis

Content Creator

Reviewer